Dr. Pooja Kagathara
Consultant Dietitian
M.Sc Microbiology, M.Sc Food & Nutrition, PHD
Fellowship in Bariatric Nutrition,
Fellowship in Pregnancy Nutrition,
IDA and IAPEN Life Member
OBESITY
What is Obesity?
According to the World Health Organization (WHO), obesity is not only a cosmetic problem but also a life-threatening disease.
In which excess body fat accumulates to the extent that it adversely affects your health and causes or worsens some other health problems.
OBESITY PROBLEMS
Serious health problems caused by Obesity




















CAUSES OF OBESITY
Why people are becoming Obese?
In today’s modern world, more and more people are becoming obese due to these reasons such as:
Unhealthy Diet, Physical Inactivity, Genetic Disorders, Stressful Environment, Increasing Age, Hormonal Changes
WHAT WE TREAT
Our Services
OUR METHODOLOGY
Holistic Approach
Lifestyle Changes
Nutritious Food
Easy Exercise
RESULTS
Success Storiess
OUR ONLY APPROACH
Our Diet Only Focuses On
Local
Seasonal
Traditional
ABOUT DOCTOR
Dr. Pooja Kagathara
A complete diet plan should meet all nutritional requirements. A diet plan should be useful not only for weight loss but also for staying fit and healthy. All foods are necessary for the body. Because every food has its own quality. Many people believe that fats and carbohydrates are not good for our body but fats like ghee and butter are also very important for our body.
PRESS & MEDIA
Renowned Dietitian from Rajkot
• More than 10,000 happy patients
• Has vast experience of over 10 years
• Writes regular articles in leading publications
• Speaks about health at leading organizations
• Author of 2 books – Diet to Health, Bariatric Recipes
HAPPY PATIENTS
Client Testimonials
પૂજા મેડમના આપેલા ડાયેટ કોર્સને ફોલો કર્યા પછી મારો 24 કિલો વજન ઘટ્યો. સાથે મારા વર્ષો જુના મણકાના દુઃખાવા, સાંધાના દુઃખાવા, કમરના દુઃખાવા કાયમ માટે બંધ થઇ ગયા. કેલ્શિયમ જેવા મિનરલ્સની અછત પણ દૂર થઇ ગઈ .
ન્યુટ્રોફિટ ડાયેટ ક્લિનિકનું કામ ઘણું સારું અને અસરકારક છે. મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે મેં માત્ર 4 મહિનામાં મારુ 20 કિલો વજન ઘટાડ્યું છે. તેમજ મારી ડાયાબીટીસ અને બી. પી. ની દવાઓ ડાયેટ ફોલૉ કરવાથી સાવ બંધ થઈ ગઈ છે.
ન્યુટ્રોફીટ ડાયેટ ક્લિનિકના આપેલા ડાયેટ પ્લાનને ફોલો કરીને મેં માત્ર 3 મહિનામાં 15 કિલો વજન ઓછું કર્યું. PCOD અને ઈનફર્ટિલિટી જેવી સમસ્યાઓ પણ સરળતાથી દૂર થઇ ગઈ. હું પૂજા મેડમના આપેલા રિઝલ્ટથી ખુબજ સંતુષ્ટ છું.
Get All My Latest Updates
શું તમને પણ લાગે છે કે શાકાહારી ખોરાકમાંથી પૂરતું પ્રોટીન નથી મળતું? 🤔🌱
શાકાહારી આહારમાંથી પણ શરીર માટે જરૂરી બધા જ એસેન્શિયલ એમિનો એસિડ મેળવવા શક્ય છે, બસ યોગ્ય ફૂડ કોમ્બિનેશનની જરૂર છે!
અહીં છે ૫ શ્રેષ્ઠ High Protein Vegetarian Combinations:
🍛 રાજમા + ચોખા (Rajma Chawal): ૧૨ થી ૧૮ ગ્રામ પ્રોટીન (~૨-૩ ઈંડા બરાબર)
🫓 છોલે + રોટલી: ૨૩ ગ્રામ પ્રોટીન (~ચિકન બ્રેસ્ટ જેટલું પ્રોટીન)
🥣 દહીં + ચિયા સીડ્સ: ૧૭ ગ્રામ પ્રોટીન
🍚 સોયાબીન પુલાવ (૫૦ ગ્રામ સોયાબીન): ૨૬ ગ્રામ પ્રોટીન (~૪ ઈંડા બરાબર)
🥛 સત્તુ મિલ્કશેક (શેકેલા ચણાનો લોટ + દૂધ): ૨૦ ગ્રામ પ્રોટીન
તમારા રોજિંદા ભોજનમાં આ કોમ્બિનેશન્સ ઉમેરો અને પ્રોટીનની જરૂરિયાત સરળતાથી પૂરી કરો! 💪✨
👉 આ ઉપયોગી માહિતી તમારા શાકાહારી મિત્રો અને પરિવાર સાથે Share કરો! 📲
#VegetarianProtein #HighProteinDiet #PlantBasedProtein #HealthyEating #ProteinRichFood
[vegetarian protein, high protein foods, plant based protein, protein combinations, rajma chawal, chole roti, chia seeds, curd, soybean pulao, sattu milkshake, healthy diet, vegetarian diet, protein rich meals, essential amino acids, fitness nutrition]
આ Raksha Bandhan પર માત્ર એકબીજાની રક્ષા નહીં… એકબીજાની healthની care પણ કરીએ! 💚✨
Favourite કાજુ કતરી હોય કે traditional mithai — એને avoid કરવાની જરૂર નથી. 😋
બસ portionનું ધ્યાન રાખો, guilt વગર enjoy કરો અને celebrationમાં balance રાખો! ❤️
Healthy twist માટે Dates & Nuts Ladoo, Dry Fruit Bites, Fruit Shrikhand, Greek Yogurt Fruit Bowl, nuts, seeds અને roasted makhana જેવી choices પણ add કરી શકો છો. 🍓🥜🎁
મીઠાઈ પણ ખાઓ, memories પણ બનાવો અને balance પણ રાખો! ✨
Neutrofit Diet Clinic તરફથી
Happy & Healthy Raksha Bandhan! 🧡
Raksha Bandhan, Healthy Raksha Bandhan, Rakhi Celebration, Healthy Mithai, Smart Eating, Portion Control, Balanced Diet, Guilt Free Eating, Healthy Festive Eating, Healthy Rakhi Hamper, Nutrition Tips, Dietitian Tips, Festive Nutrition, Healthy Lifestyle, Neutrofit Diet Clinic
#RakshaBandhan #HappyRakshaBandhan #HealthyRakshaBandhan #RakhiCelebration #HealthyRakhi FestiveEating HealthyMithai SmartEating PortionControl BalancedDiet GuiltFreeEating HealthyChoices HealthyFestivals NutritionTips DietitianTips HealthyLifestyle HealthyRakhiHamper FestiveNutrition GujaratiHealthTips NeutrofitDietClinic
શું તમારું પેટ પણ દિવસેને દિવસે વધતું જ જાય છે? 🛑
જ્યારે જીભ મનમાની કરે છે અને લાઈફસ્ટાઈલ બગડે છે, ત્યારે ફાંદ વધવાની શરૂઆત થાય છે. અનિયમિત ખાનપાન, શારીરિક કસરતનો અભાવ અને મોડી રાત સુધી જાગવું ભવિષ્યમાં ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓને આમંત્રણ આપી શકે છે.
✨ આજે જ તમારી લાઈફસ્ટાઈલમાં સુધારો કરો, નિયમિત કસરત કરો અને સ્વસ્થ રહો.
સ્વસ્થ આહાર અને વજન નિયંત્રણ માટે આજે જ Neutrofit Diet Clinic નો સંપર્ક કરો! 🥗💪
#HealthyLifestyle #WeightManagement #DietClinic #HealthyEating #FitnessGoals
[Weight Loss, Nutrition, Balanced Diet, Exercise, Healthy Habits, Weight Control, Wellness, Diet Plan, Fitness, Healthy Food, Lifestyle Change, Obesity Management, Nutritionist, Calorie Control, Neutrofit Diet Clinic]
START LIVING A FIT LIFE












